એલર્ટ / રાજસ્થાનમાં વરસાદનો કહેર, સીકરમાં 11 ઇંચ વરસાદથી તબાહી

Heavy rain lashes Rajasthan, hits flights, trains

રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે રાત્રે અને શુક્રવારે દિવસના સમયે અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો. રાજ્યના સીકર વિસ્તારમાં વરસાદના કારણે થયેલા અકસ્માતમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ