કહેર / મહારાષ્ટ્રના પૂણેમાં આકાશી આફત, 12 લોકોના મોત, પૂરમાં રમકડાની જેમ વાહનો તણાયા

Heavy rain lashes Pune 5 killed after wall collapses

મહારાષ્ટ્રના પૂણેમાં ગઇકાલથી પડી રહેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિ જોવા મળી છે. જ્યારે મોડી રાતે કટરાજ કનાલની દિવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે હજુ આ મૃતઆંક વધે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ