વીડિયો / પંચમહાલમાં ધોધમાર વરસાદ, પાવાગઢ ડુંગર પર પાણીનો પ્રવાહ જોઈને રહી જશો દંગ

પંચમહાલના પાવાગઢમાં ધોધમાર. વરસાદના કારણે પહાડો પરથી ઝરણાઓ વહેતા થયા છે. પાવાગઢના પગથીયા પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાવાગઢ મંદિરના પગથીયા પરથી પાણીનો તેજ પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે..તેજ પ્રવાહ સામે ટકી રહેવા કેટલાક લોકો ઝઝૂમી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ