વલસાડ / ભારે વરસાદથી મધુબન ડેમની સપાટીમાં વધારો, 10 દરવાજા ખોલાયા

Heavy rain Increase the surface of Madhuban Dam 10 Doors Opened

વલસાડ જિલ્લાના ઉપરવાસના કપરાડા અને ધરમપુર તાલુકામાં બારે મેઘ ખાંગા થતા જિલ્લાના તમામ નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કપરાડાના ઉપરવાસમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ભારે અને 5 દિવસ વરસાદનું સંકટ યથાવત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ