મેઘરાજાની તારાજી / વડોદરામાં 3 દિવસમાં 14ના મોત, કરોડોનું નુકશાન, પૂર બાદ હવે રોગચાળાનો ભય

Heavy Rain in Vadodara in 3 Days 14th death

મેઘરાજ રીઝે તો લાખનો ને ખીઝે તો કોઈ ય નહીં. વડોદરાવાસીઓ માટે આ કહેવત સાચી ઠરી છે. માત્ર 14 કલાકમાં જ 20 ઈંચથી વધુ પડેલાં વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળી નાખ્યું છે. ત્રણ દિવસ સુધી પાણીમાં ડૂબેલું વડોદરા આજે પુનઃ જીવિત થયું છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ