આગાહી / રાજ્યમાં મેઘો મહેરબાન, ગુજરાતમાં મૉન્સુન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કરી મોટી  આગાહી 

Heavy Rain in the state, the monsoon system is activating in Gujarat, the weather department has made a big forecast

હવામાન વિભાગે વરસાને લઈ આગાહી કરતા જણાવ્યું કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ શકે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ