વરસાદ / સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાથી પાકને નુકસાનની ભીતી

સુરેન્દ્રનગર લીબડી તાલુકામા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા આસ-પાસના વિસ્તારોમાં કમોસમી પરસાદ પડ્યો છે. જાંબુ,પરાલી,ભથાણ,નટવરગઢ ગામે કમોસમી વરસાદ પડતા ઘઉં,જીરું સહિતના પાકોમાં નુકસાનીની આશંકા શેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ