મેઘમહેર / સુરતના ઉમરપાડામાં ભારે વરસાદઃ સામપુરાનો સંપર્ક તૂડ્યો, ઉકાઈ, આમલી ડેમના દરવાજા ખોલાયા, 20 ગામને અલર્ટ

Heavy rain in Surats Umarpada Sampura disconnected Ukai, Amli dam gates opened

આજે મેઘાએ દક્ષિણ ગુજરાતને બારોબરનું ઘમરોળ્યું હતું. જેને લઈને ગ્રામ્ય પંથકમાં રસ્તાઑ, કોઝવે જળપ્રવાહમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ