ધોધમાર વરસાદમાં સુરત જળબંબાકાર, અતિભારે વરસાદની આગાહી | Heavy rain in Surat Weather department Heavy rain forecast

બારે મેઘ ખાંગા / વરસાદે બદલી સુરતની 'સૂરત', ઓલપાડ વરાછા અને લિંબાયત સહિત અનેક વિસ્તારો જળબંબાકાર

Heavy rain in Surat Weather department Heavy rain forecast

સુરતના ઓલપાડ વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ