હવામાન / સુરતમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોમાં હાલાકી

Heavy rain in Surat Gujarat

મુંબઇમાં ભારે વરસાદની અસર હવે દક્ષિણ ગુજરાતમાં દેખાઇ રહી છે. આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  

બ્રેકિંગ ન્યૂઝ