ચોમાસુ / સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

Heavy rain in Surat Gujarat

સુરતમાં મોડી રાતે થયેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરતના ઓલપાડ અને કોસંબામાં ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ