હવામાન / દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ-નવસારીની હાલત સૌથી વધુ ખરાબ

Heavy rain in south Gujarat, Valsad-Navsari worst condition

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે નવસારી અને વલસાડ જીલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી અને વલસાડમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે. નવસારીમાં ભારે વરસાદના કારણે તંત્રએ ગણદેવી તાલુકાના 8 ગામોને એલર્ટ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ