ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, કીમ નદી તોફાની બનતાં 20 ગામો અલર્ટ

Heavy rain in south Gujarat Kim River Naughty 20 villages alert

છેલ્લા 24 કલાકથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. જોકે ચોમાસું શરૂ થયાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કંઇક મેઘરાજાની વધારે જ મહેર છે. તાપી અને દમણગંગા સહિતની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ