Video / દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાયો, હજુ ભારે વરસાદની આગાહી

Heavy rain in Sauth Gujarat

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના માંડવી, જલાલપોર, વાપી, વઘઈ, તેમજ નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે. તો રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ