મેઘ મલ્હાર / સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર ભારે વરસાદના પગલે ડેમમાં આવ્યાં નવા નીર

Heavy Rain in Saurashtra, new water in dam

રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદથી 33 ડેમમાં નવા નીર આવ્યાં છે. સૌરાષ્ટ્રના 22 ડેમ ઓવરફલો થયાં છે. જેમાં અડધા ફૂટથી લઇ સાડા સાત પૂટ સુધી નવા નીરની આવક જોવા મળી છે. આજી ડેમ ઓવર ફલો થવામાં 4.50 ફૂટ બાકી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ