ચોમાસુ / રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ 

Heavy rain in Saurashtra Gujarat

રાજ્યમાં ચોમાસાએ ધીમા પગલે દસ્તક દીધી છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. જો કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાની અગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ