સૌરાષ્ટ્ર જળબંબાકાર / VIDEO : ગીર-સોમનાથમાં મેઘરાજાની ધડબડાટી, માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ તો દ્વારકામાં ગાયો તણાઈ

heavy rain in saurashtra gir somnath dwarka monsoon 2022

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ