ભાવનગર / સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન, ખેડૂતોમાં ખુશીની લહેર

 Heavy Rain In Saurashtra bhavnagar rajkot amreli

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે વરસાદ વરસ્યો હતો. જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, રાજુલા, મોરબીમાં ધોધમાર વરસાદ થયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ