લાલ 'નિ'શાન

એલર્ટ / સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ: મચ્છુ ડેમ-3 ઓવરફલો, 20 ગામના લોકોને સલામત સ્થળે જવા અપીલ

Heavy Rain in Saurashtra and Kutchh, Machhu Dam Overflow

મોરબીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે મોરબીનો મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થતા બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે જ તંત્ર દ્વારા 20 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ગ્રામજનોને સલામત સ્થળે જવાની તંત્રએ અપીલ પણ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ