અનરાધાર / સાબરકાંઠામાં સાંબેલાધાર: અવિરત વરસાદના કારણે રસ્તા પર આવ્યા નદીઓના પાણી, જુઓ દ્રશ્યો

heavy rain in sabarkantha all rivers overflow in monsoon 2022

ગુજરાતમાં એકવાર ફરી વરસાદની સેકન્ડ ઇનિંગ જોવા મળી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં મેઘો આફત બનીને તૂટી પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ