ભાવનગર / ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદને પગલે નદીમાં આવ્યા નવા નીર

heavy rain in Rural areas of Bhavnagar saurashtra Gujarat

ભાવનગરના ટાણા અને વરલ ગામના વિસ્તારોમાં વરસાદ થયો છે. ધોધમાર વરસાદ આવતા નદીમાં પૂર આવ્યું છે. વરસાદ થતાં ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ