તારાજી / જામનગર-રાજકોટમાં અનારાધાર, રાજ્યના 159 રસ્તાઓ બંધ, અમદાવાદથી રૅસ્ક્યુ ટીમ રવાના, ખેતરો જાણે દરિયો બન્યા

heavy rain in rajkot jamnagar 159 road close

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા પડ્યો. જેમા ખાસ કરીને જામનગર અને રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી ત્યારે વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. ત્યારે જાણો ક્યાં કેવી છે સ્થિતિનો એક અહેવાલ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ