ચોમાસું / રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, ઠેર-ઠેર ધોધમાર વરસાદથી સ્થાનિકો ખુશ

Heavy Rain in Rajkot

રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો મેટોંડા ગામ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ