ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોમાસું / પોરબંદર શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઘેડ વિસ્તારમાં રેસ્કયુ માટે NDRFની ટીમ બોલાવાઇ

Heavy Rain in Porbandar City and District

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર શહેર અને જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે શહેર તેમજ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે મીણાસાર નદી  બે કાંઠે વહેતી જોવા મળી છે જ્યારે ભાદર નદીમાં ભાદર-2 ડેમનું પાણી છોડવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ