હવામાન / અમદાવાદ સહિત રાજ્યના 70 તાલુકામાં મેઘમહેર, પાવાગઢમાં ભારે વરસાદ 

Heavy rain in Pavagadh

દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે ભારે વરસાદ બાદ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે. મોડી રાતથી અમદાવાદમાં વરસાદી ઝાપટા સાથે સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદ વરસ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ