ચોમાસું / ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, અંબાજીમાં 7 ઇંચથી વધુ વરસાદ

Heavy rain in north Gujarat More than 7 inches rain in Ambaji

બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઓડિશા, ઝારખંડ પર લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. પરિણામે રવિવારે મોડી રાત પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવના માડકા ગામનું તળાવ ફાટ્યું હતુ. તો આજે મોડી રાતથી અંબાજીમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ