મેઘ મલ્હારમ / મહેસાણામાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ, Dy CM નીતિન પટેલે કહ્યું- વરસાદથી થોડું નુકસાન થયું છે પરંતુ...

heavy rain in North Gujarat dy cm nitin patel visited mehsana

રાજ્યમાં છેલ્લાં  પંદર દિવસથી  મેઘાએ મહેર ચાલુ રાખી છે. કયાંક ધીમી ધારે તો કયાંક તોફાની રીતે  મેઘો વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યના અનેક ડેમ છલકાઈ ગયા છે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં લીલો દુકાળની સ્થિતિ છે તો ખેતરો પણ ધોવાઇ જતાં જગતના તાતે રડવાનો વારો આવ્યો છે. જો કે, આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાની મુલાકાત લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ