નવરાત્રી / ખેલૈયાઓના રંગમાં આ વખતે વરસાદ પાડશે ભંગ- ઓક્ટોબરમાં પણ વરસાદ સક્રિય

heavy rain in navratri 2019 due to meteorology department

આ વખતે ચોમાસુ પૂરુ થવાને ટાણે જોર કરી રહ્યુ છે. બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાવાના કારણે પાછોતરો વરસાદ વરશસે. આ વરસાદ હજુ ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધી વરસશે. ત્યારે ખૈલૈયાઓના રંગમાં ભંગ પડશે. ગરબા આયોજકો પણ અવઢવમાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ