મેઘમહેર / હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 24 કલાકમાં મુંબઈમાં પડશે ભારે વરસાદ, આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ

Heavy rain in Mumbai in next 24 hours, orange alert in these states

આગામી બે દિવસ દરમ્યાન ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછા વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા, દેશની રાજધાની દિલ્હીમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ