મેઘમહેર / ઓ બાપરે ! ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, અહીં નોંધાયો 12 ઈંચ કરતા પણ વધુ વરસાદ 

Heavy Rain in more than 194 talukas of the state in Gujarat

રાજ્યના 194થી વધુ તાલુકામાં મેઘમહેર, જૂનાગઢના માંગરોળમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા 36 કલાકમાં 19 ઈંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ