મેઘતાંડવ / મહારાષ્ટ્રમાં કુદરતનો કહેર : ગામે ગામ વહી ગયા, હજુ કેટલાય પરિવારો પોતાના સ્વજનોની તલાશમાં, 135ના નિધન

heavy rain in maharashtra

મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા મુસળધાર વરસાદના પગલે 6 જિલ્લાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે. સતારા, કુલ્હાપુર, સાંગલી, રાયગડ, રત્નાગીરી અને સિંધુદુર્ગા જિલ્લામાં સ્થિતિ ખરાબ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ