હવામાન / રાજ્યમાં મેઘ મલ્હારથી ખેડૂતો ખુશખુશાલ, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

Heavy Rain in Gujarat Weather Forecast

ગુજરાતમાં મેઘ મહેર થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ જામ્યા બાદ અત્યારસુધીમાં 22.72 ટકા વરસાદ નોંધાયો છે. કુલ 102 તાલુકામાં 4 ઈંચથી 7 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ