હવામાન વિભાગ / 2 દિવસ હજુ 'મેઘો મંડાશે', ગુજરાતમાં ચાલુ વર્ષે 109.9 ટકા વરસાદ

Heavy rain in gujarat Weather department rain forecast

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 સપ્ટેમ્બર બાદ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં હાલ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. સિયાર ઝોન અને ઓફશોર ટ્રાફ સિસ્ટમ સક્રિય થઇ હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ