ચોમાસુ / આગામી બે દિવસમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી

heavy rain in gujarat Weather department Forecasts

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

બ્રેકિંગ ન્યૂઝ