ચોમાસું / રાજ્યના 184 તાલુકામાં ધોધમાર વરસાદ, અતિભારે વરસાદની આગાહી

Heavy rain in Gujarat Weather department forecast

રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં સવા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યનામાં હજુ એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ