મેઘ તાંડવ / નવસારી, ભરૂચ અને વલસાડમાં વરસાદી કહેર, લોકોનુ હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યું

Heavy rain in Gujarat Surat Vadodara again HighAlert

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર વર્તાઇ રહ્યો છે. નવસારી, ભરુચ અને વલસાડમાં નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક લોકોનું સ્થલળાંતર કરાયું છે. તો અનેક લોકો હાલ ફસાયેલા છે. જેમને તંત્ર દ્વારા રેસક્યું કરી બહાર કાઢવાની કામગીરી ચાલું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ