ગુજરાતમાં મેઘમહેર સાથે કહેર, હજુ 36 ભારે વરસાદની આગાહી | Heavy rain in Gujarat, still 36 heavy rain forecast

મેઘતાંડવ / વરસાદે સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું, નર્મદા-તાપી સહિતની તમામ નદીઓ ગાંડીતૂર, 11ના મોત

Heavy rain in Gujarat, still 36 heavy rain forecast

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં તોફાની બેટીંગ કરી છે. ભારે વરસાદે સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. જ્યારે નર્મદા અને તાપી સહિતની તમામ નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના કારણે નડિયાદ અને અમદાવાદમાં 11 લોકોના મોત થયા છે. હજુ આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાયી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ