વરસાદ / તોફાની પવન સાથે જોરદાર વરસાદી ઝાપટાએ આખુ ગુજરાત ભીંજવ્યુ, અહિં તો રસ્તા થયા જળબંબોળ

heavy rain in Gujarat on 5 june 2020

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. કડાકા ભડાકા સાથે તોફાની પવન અને વીજળીઓ વચ્ચે ભરપુર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યમાં તમામ જિલ્લામાં મેઘાએ મહેર કરી હતી. જાણો ક્યાં કેવો પડ્યો હતો વરસાદ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ