ભારે કરી / ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની ભીતિ, સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો

heavy rain in gujarat meteorology department Diwali 2019

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહૌલ જોવ મળી રહ્યો છે. પોરબંદર અને અમરેલીમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે જેને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ