મેઘ મહેર / રાજ્યભરમાં વરસાદનું દે ધના ધન, છેલ્લા 24 કલાકમાં 187 તાલુકામાં જાણો કેટલો પડ્યો વરસાદ

heavy rain in gujarat Meteorological Department Forecast

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક દિવસમાં પડેલા ભારે વરસાદથી નદી-નાળા છલકાઇ ગયા છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. તો અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ