ખુશખબર / ભારે વરસાદથી રાજ્યમાં ખેતીને થયો મોટો ફાયદો, વાવેતર વધતાં ખેડૂતો ખુશ

Heavy Rain in Gujarat Farmer Happy

રાજ્યભરમાં થયેલા ભારે વરસાદથી ખેતીને મોટો ફાયદો થયો છે. ખરીફ પાકનું આ વર્ષે 85.29 લાખ હેક્ટર વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં 3.44 લાખ હેક્ટર વધુ છે. જેને લઇને વાવેતર વધતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ