બેદરકારી / વરસાદ પડતાં અનેક શહેરોમાં તંત્રની ખુલી પોલ, વલસાડમાં એક સાથે 15 વીજ પોલ ધરાશાયી 

Heavy rain in Gujarat Corporation Carelessness

રાજ્યમાં વિધિવત રીતે વરસાદનું આગમન થયુ છે. 24 કલાકના વરસાદમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યસ્થા ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ