ચોમાસુ / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ

Heavy rain in Gujarat

રાજ્યભરમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ભાગમાં સારો વરસાદ થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ