ચોમાસુ / સમગ્ર રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર

Heavy Rain in Gujarat

રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઇ ધરતીપુત્રો આનંદ છવાઇ ગયો છે. તો શહેરીજનો અહલાદક વાતાવરણાં મોજ માણી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ