હવામાન / રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત, પંચમહાલ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

Heavy rain in Gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી મેહુલો મન મુકીને વરસી રહ્યો છે. અમદાવાદ, સુરત, તાપી, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત રાજ્યના મોટાભાજના જીલ્લાઓમાં ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ