ચોમાસુ / રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Heavy rain in Gujarat

રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામતું જઈ રહ્યું છે. રાજ્યના 25 જિલ્લાના 97 તાલુકામાં મેઘરાજાએ દસ્તક દીધી છે. અમદાવાદમાં ઝરમર ઝરમર વરસાદ સાથે ગુજરાતભરના અનેક વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસાદ લઇને ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 7 ઈંચ વરસાદ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ