Sunday, October 20, 2019

ચોમાસુ / 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં અનરાધાર, 29 જુલાઈએ અહીં આગાહી

Heavy rain in Gujarat

રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામતું જઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વધુ જાંબુઘોડા અને અમરેલીમાં વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ