ચોમાસુ / અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Heavy Rain in Gujarat

ચોમાસાએ ગતિ પકડવાની સાથે ગઈકાલે એન્ટ્રી માર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી એક વાર મેઘરાજાનુ આગમન થયુ છે. ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણાં ઠંડર પ્રસરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ