હવામાન વિભાગ / દ્વારકાઃ જામ ખંભાળિયા તાલુકામાં આભ ફાટ્યું, 18 ઈંચ વરસાદ, ગાડીઓ ડૂબી અને ઘરોમાં પાણી ઘૂસ્યાં

Heavy rain in dwarka jamkhambhaliya saurashtra

દ્વારકા જિલ્લમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. દ્વારકામાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ હવે જામ ખંભાળિયાની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખંભાળિયામાં ભારે વરસાદતી ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ થવાની ભીતિ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ