હવામાન / છોટાઉદેપુરમાં મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાક 3.5 ઈંચ વરસાદ

Heavy rain in Chhotaudepur

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ક્યાક ઝરમર ઝરમર તો ક્યાંક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં મેઘરાજાનું આગમન ફરી થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ